Fear of men having adult intercourse , due to masturbation and penis size..
  • Home
  • Featured
  • સંભોગ દરમિયાન પુરૂષોમાં રહે છે આ વાતનો ડર, હસ્તમૈથુન અને લિંગની સાઇઝ…

સંભોગ દરમિયાન પુરૂષોમાં રહે છે આ વાતનો ડર, હસ્તમૈથુન અને લિંગની સાઇઝ…

 | 3:31 pm IST

સામાજિક ધારણા હેઠળ પુરૂષોને સેક્સ માટે હંમેશા તૈયાર માનવામાં આવે છે. ખાસ કરીને પુરૂષોના મનમાં પણ મહિલાઓની જેમ સેક્સને લઇને અનેક પ્રકારની વાતોને લઇને ડરની સ્થિતિ રહે છે. જ્યાં આ કારણથી તેમની પરણિત જીંદહીમાં પરેશાનીઓ આવવા લાગે છે.

પોતાની પાર્ટનર સાથે અસંતુષ્ટ રહી જવાનો ડર પુરૂષોને ખૂબ પરેશાન કરે છે. તેમનો આ ડર લિંગની સાઇઝ પર પણ આધાર હોય છે. આ સ્થિતિમાં પુરૂષ એવું વિચારવા લાગે છે. કે લિંગની સાઇઝ મોટી હોવાથી જ મહિલાઓને સંતોષ આપી શકાયછે. સાથે જ પાર્ટનરને તે પૂરતો આનંદ આપી શકતા નથી આ વિચારને લઇને તેમને મનમાં વિચાર આવે છે.

આમ તો દરેક પુરૂષ ઇચ્છે છે કે તે પાર્ટનરને પૂર્ણ રીતે ખુશ રાખે, પરંતુ તે પોતે પણ સેક્સને પૂર્ણ રીતે આનંદ લેવા માંગે છે પરંતુ સેક્સ દરમિયાન જલદી જ સ્ખલન થવાના ડરને કારણે આનંદ લઇ શકતા નથી. માનવામાં પણ આવે છે કે જલદી સ્ખલનના ડરથી સેક્સુઅલ લાઇફમાં વધારે નકારાત્મક અસર પડે છે.

અનેક પ્રકારાન મેડિકલ સર્વેથી આ વાત માલૂમ પડી છે કે હસ્તમૈથુનથી પુરૂષોની સેક્સુઅલ લાઇફમાં કોઇ પ્રકારનો ખરાબ અસર પડતી નથી. ઘણા પુરૂષો વર્તમાનની સેક્શુઅલ સમસ્યા માટે હસ્તમૈથુનને જવાબદાર ગણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન