ફેમિના બ્યૂટી અવોર્ડ ફંક્શનમાં આ અભિનેત્રીઓ જોવા મળી Sizzling અવતારમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ફેમિના બ્યૂટી અવોર્ડ ફંક્શનમાં આ અભિનેત્રીઓ જોવા મળી Sizzling અવતારમાં

ફેમિના બ્યૂટી અવોર્ડ ફંક્શનમાં આ અભિનેત્રીઓ જોવા મળી Sizzling અવતારમાં

 | 2:23 pm IST

ફેમિના બ્યૂટી એવોર્ડ 2018 બોલિવૂડની અભિનેત્રીઓ સુંદર લાગી રહી હતી. આ એવોર્ડમાં એશ્વર્યા રાય બચ્ચન, દિશા પટની, કિયારા અડવાણી, મલાઈકા અરોરા, સુરવીન ચાવલા, ઝરીન ખાન, શમા સિંકદર, અર્જુન કપૂર જેવા સેલેબ્સ શામેલ થયા હતા. ફેમિના બ્યૂટી અવોર્ડ ફંક્શનમાં બોલિવૂડની મોટી હસ્તીઓ હાજરી આપી હતી. બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતાએ આ એવોર્ડ ફંકશનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. એશ્વર્યાથી લઈને દિશા પટની સુધીની બધી અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર જોવા મળી હતી.