Festivals of India barsana famous holi
  • Home
  • Videos
  • Featured Videos
  • બરસાનાની પ્રખ્યાત લઠ્ઠમાર હોળીનો જુઓ અદ્ભુત Video

બરસાનાની પ્રખ્યાત લઠ્ઠમાર હોળીનો જુઓ અદ્ભુત Video

 | 9:50 am IST

શ્રી કૃષ્ણ સંગ જેમનુ નામ લેવાય છે એવા રાધાજીનું આ જન્મસ્થાન છે. વિશ્વરભરમાં બરસાનાની લઠ્ઠમાર હોળી પ્રખ્યાત છે. કહેવાય છેકે અહીં રમાતી હોળીમાં પુરુષોના હાથમાં રંગ હાથમાં હોય છે પરંતુ મહિલાઓના હાથમાં જોવા મળે છે લઠ્ઠ. તેની પાછળ શુ કારણ છે, આવો જાણીએ બરસાનાની આ અનોખી વિશે.

તેમજ ઉલ્લેખનિય છે કે હોળીના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત બિહારના પૂર્ણિયા જિલ્લામાં થઈ હતી. પૂર્ણિયા જિલ્લાના બનમનખી પ્રખંડના સિકલીગઢમાં આજે પણ એ સ્થાન મૌજુદ છે. જ્યાં અસલમાં હોલિકા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને સળગી હતી.

એવી માન્યતા છે કે આ સ્થાન પર હોળિકા પોતાના ભાઈ હિરણ્યકશિપુના કહેવા પર ભક્ત પ્રહાલાદને લઈને સળગતી આગમાં બેસી ગઈ હતી. દાવા કરવામાં આવ્યો છે કે આ સ્થાન પર એ થાંભલો પણ છે જ્યાં ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર રૂપે પ્રગટ થયાં હતા. અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન