festive-sale-starts-from-november-5-jio-phone-2-know-offer-and-plans-on-it
  • Home
  • Featured
  • Jio Phone 2નો દિવાળી સેલ, સાથે મળશે આ શાનદાર ઓફર્સ

Jio Phone 2નો દિવાળી સેલ, સાથે મળશે આ શાનદાર ઓફર્સ

 | 4:35 pm IST

દિવાળીના અવસર પર તમે પણ તમારા પરિવારજનો અથવા સંબંધીઓ માટે ગિફ્ટ આપવાનું વિચારી રહ્યાં છો તો આ તમારા માટે વધુ સારી તક છે. આ દિવાળીમાં તમે તમારા સંબંધીઓને ગિફ્ટમાં Jio Phone 2 આપી શકો છો. રિલાયન્સ જીયો 7 દિવસો માટે તેમના Jio Phone 2નો સેલ શરૂ કરી રહી છે.

આ સેલ આવતીકાલે એટલે કે 5 નવેમ્બરનાશરૂ થાય છે જે 12 ​​નવેમ્બર સુધી ચાલશે. સેલમાં ફોન ખરીદવા માટે પેટીએમ વૉલેટથી ચુકવણી કરવા પર 200 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.

99 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં તમને 28 દિવસ સુધી પ્રતિ દિવસ 0.5 GB ડેટા મળશે. તેની સાથે ફ્રી વૉઇસ કૉલ અને 300 એસએમએસ પણ મળશે. તો 49 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં તમને 28 દિવસ માટે 1 GBડેટા મળશે. તેનો અર્થ તમે 28 દિવસમાં વધુમાં વધુ 1 GB ડેટા જ મેળવી શકશો.

જો કે તેની સાથે તમને વૉઇસ કોલિંગ અને 50 એસએમએસ પણ ફ્રી મળશે. જિયો અનુસાર, આ તમામ પ્લાન્સમાં હાઇ સ્પીડ ડેટા સમાપ્ત થયા બાદ યૂઝર્સને 64 Kbps ની સ્પીડ મળશે.

જિયો ફોનમાં તમે વોટ્સએપ, ફેસબુક અને યુ ટ્યુબ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત તમે જિયોની તમામ એપ્લિકેશન્સ જેમ કે MyJio, JioMusic, JioTV, JioCinema, JioVideoCall, અને JioPay પણ ઉપયોગ કરી શકો છો. Jio Phone 2માં પ્રિલોડેડ મળશે