Croatia Beats England in FIFA-2018 fans got emotional
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • FIFA-2018 : ઇંગ્લેન્ડની હારથી ફેન્સ થયા એટલાં ભાવુક કે… જુઓ Pics

FIFA-2018 : ઇંગ્લેન્ડની હારથી ફેન્સ થયા એટલાં ભાવુક કે… જુઓ Pics

 | 3:34 pm IST

FIFA વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. આ સાથે જ રશિયામાં મેચ જોવા પહોંચેલા 10 હજારથી પણ વધુ ઇંગ્લિશ ફેન્સ આંસુઓમાં ડૂબી ગયા હતા. દર્શકો એટલી હદે ઉદાશ હતો કે મેચ પૂર્ણ થયા પછી પોતાના સ્થાન પર બેસીને રડતાં રહ્યા હતા અને લાંબા સમય સુધી ઊભા થયા ન હતા.