ફીફા ફૂટબોલ સ્ટાર્સના આવા 'હોટ' ફોટા તમે ક્યાય નહીં જોયા હોય pics - Sandesh
  • Home
  • Entertainment
  • ફીફા ફૂટબોલ સ્ટાર્સના આવા ‘હોટ’ ફોટા તમે ક્યાય નહીં જોયા હોય pics

ફીફા ફૂટબોલ સ્ટાર્સના આવા ‘હોટ’ ફોટા તમે ક્યાય નહીં જોયા હોય pics

 | 1:31 pm IST

ફૂટબૉલ વિશ્વમાં સૌથી લોકપ્રિય રમત છે. બેઝબોલ, રગ્બી અથવા ક્રિકેટની જેમ અન્ય રમતો આકર્ષણ વધી રહી છે. ફીફા વર્લ્ડ કપના પ્લેયર્સ માટે આ વર્ષ ખરેખર જ હોટ રહ્યું છે. એકતરફ જ્યાં ફૂટબોલર્સ ઓન ફિલ્ડ તેની રો સ્ટાઇલમાં જીત મેળવી રહ્યા છે, તો બીજીતરફ તેમની ગ્લેમરસ લેડી ઓફ ધ ફિલ્ડ પોતાના સૌંદર્યનો જાદૂ વિખેરી રહી છે. બ્રાઝીલિયન સુપરસ્ટાર ન્યેમાર તેના ગોલ્ડન હેરથી ફેન્સના મન મોહી રહી છે.

ફીફા વર્લ્ડકપમાં માત્ર પ્લેયર્સ જ નહીં તેમની ગોર્જિયસ ગર્લફ્રેન્ડ્સનો નજારો પણ જોવાલાયક હોય છે. ઇરિના શ્યાકથી લઇને પોપ સેન્શેસન શકીરા સુધી આ તમામ હોટ્ટી તેમના બોયફ્રેન્ડના કારણે તો પ્રખ્યાત છે, પણ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં પણ તેઓ સફળ છે.

રશિયામાં યોજાનાર ફીફા વર્લ્ડકપની તૈયારીઓ ચાલું થઈ ગઈ છે. તે અગાઉ હોલીવુડના સ્ટારો પોતાના જલવા દેખાડી રહ્યા છે. 14 જૂનથી શરૂ થતા આ મહાકુંભને હવે માત્ર એક અઠવાડિયુ જ બાકી છે. જુઓ આ ફૂટબોલર્સ અને તેમનો પત્નીઓના હોટ ફોટોશૂટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન