FIFA World Cup 2018: ઓપનિંગ સેરેમનીમાં કેવો રહ્યો સ્ટાર્સનો ઝલવો, જુઓ તસવીરો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • FIFA World Cup 2018: ઓપનિંગ સેરેમનીમાં કેવો રહ્યો સ્ટાર્સનો ઝલવો, જુઓ તસવીરો

FIFA World Cup 2018: ઓપનિંગ સેરેમનીમાં કેવો રહ્યો સ્ટાર્સનો ઝલવો, જુઓ તસવીરો

 | 9:08 pm IST

વિશ્વનો સૌથી લોકપ્રિય ખેલ ફૂટબોલ FIFAવર્લ્ડ કપનો આગાજ મોસ્કોના લુઝન્કી સ્ટેડિયમ ખાતે થઈ ચૂક્યો છે, વર્લ્ડ કપના 2018ના ગીત‘લિપ ઈટ અપ’સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 30 મિનિટની ઓપનિંગ સેરેમની બાદ પહેલી મેચ આજે રાતે 8.30 વાગે યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે રમવામાં આવશે. 32 ટીમો વચ્ચે કુલ 64 મેચો રમાશે. આ વખતે ઉદ્દઘાટન સમારોહનું સૌથી મોટું આકર્ષણ ઈંગ્લેન્ડના પૉપ સ્ટાર રોબી વિલિયમ્સન અને રશિયાની ગાયિકા એદા ગારિફુલિના હશે. 44 વર્ષીય વિલિયમ્સન અને એદાની જોડી યુગલે ગીત પ્રસ્તુત કર્યું હતું.