વલસાડ કેરી માર્કેટમાં બે યુવતીઓ સાથે થઇ ઝપાઝપી, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Gujarat
  • વલસાડ કેરી માર્કેટમાં બે યુવતીઓ સાથે થઇ ઝપાઝપી, જુઓ વીડિયો

વલસાડ કેરી માર્કેટમાં બે યુવતીઓ સાથે થઇ ઝપાઝપી, જુઓ વીડિયો

 | 7:34 pm IST

વલસાડમાં જાહેર રસ્તા ઉપર બે યુવતીઓની ઝપાઝપીનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વલસાડ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખની યુવતી સાથે છૂટા હાથની મારા મારી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા ચાલી હતી. જોકે, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.