fighter left crying after hit worst kick ever video
  • Home
  • Featured
  • ફાઈટિંગમાં એક ફાઈટરને એવી જગ્યાએ લાત લાગી કે રડવા લાગ્યો, વીડિયોમાં દર્દ જોઈ શકાય છે

ફાઈટિંગમાં એક ફાઈટરને એવી જગ્યાએ લાત લાગી કે રડવા લાગ્યો, વીડિયોમાં દર્દ જોઈ શકાય છે

 | 11:10 pm IST

રમત એ ભાવના સાથે રમવામાં આવે છે. એમએમએ ફાઇટ… એ વિશ્વનો સૌથી ખતરનાક લડાઈ ગણવામાં આવે છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ફાઈટરે ​​આકસ્મિક રીતે બીજા ફાઇટરને પીડાદાયક લાત મારી હતી. જેમાં ફાઈટરને એવું દર્દ થયું કે તે બધાની સામે જ રડવા લાગ્યો હતો. લડાઇના બીજા રાઉન્ડમાં પીટર સ્ટેનોનિક અને રેમન્ડ ડેનિયલ્સ બંને હતા. તે પછી જ સ્ટેનોનિકને ખોટી કિક લાગી હતી અને તેની હાલત હાલમાં વધુ ખરાબ થઈ ગઈ છે.

આ કિકનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેના ગુપ્તાંગ પર લાત લાગે છે અને તે નીચે પડી જાય છે. ફાઈટરને એટલી બધી પીડા વધી ગઈ તે ત્યાં જ રડી પડ્યો હતો. જો કે રેમન્ડે આ ઈરાદાપૂર્વક કંઈ નહોતું કર્યું. હવે આ સમગ્ર ઘટના વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન