final rites of Karna were made in the palm of Lord Krishna, Learn 3 blessing video
  • Home
  • Featured
  • ભગવાન કૃષ્ણની હથેળીમાં કર્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર, જાણો 3 વરદાન

ભગવાન કૃષ્ણની હથેળીમાં કર્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર, જાણો 3 વરદાન

 | 8:32 am IST

મહાભારતના દરેક પાત્રો પોતાનામાં સંપૂર્ણ છે. મહર્ષિ વેદવ્યાસે દરેક પાત્રને ખાસ ગુણો આપ્યા છે. ચાહે તે ધર્મના જ્ઞાતા યુધિષ્ઠિર હોય કે મહાન ધનુર્ધર અર્જુન હોય કે પછી દાનવીર કર્ણ હોય. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણ પાસે પોતાના કવચ કુંડળ નહોતા અને તેઓ મૃત્યુશૈયા પર હતા તેમ છતા એવી કઈ વસ્તુ હતી જેનું દાન કર્યુ. જેના બદલામાં તેમને મળ્યા ત્રણ વરદાન.

સૂર્યપુત્ર હોવાને કારણે કર્ણનો વધ કરવો મહાભારતના યુદ્ધમાં શક્ય નહોતો કારણ કે પિતા સૂર્યની સમાન જ કર્ણ પણ અત્યંત તેજસ્વી હતા.. તેમની નીકટ પણ કોઈ યોદ્ધા જઇ શક્યો નહોતો. યુદ્ધ પહેલા અર્જુનના પિતા ઈન્દ્રદેવે કર્ણ પાસેથી તેમના કવચ કુંડળ દાનમાં માંગી દીધા જે કર્ણે હોંશે હોંશે આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન