Find out the scriptural way to worship ShitalaMata, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જાણો કઇ શાસ્ત્રોક્ત રીતે કરશો માતા શીતળાનું પુજન, Video

જાણો કઇ શાસ્ત્રોક્ત રીતે કરશો માતા શીતળાનું પુજન, Video

 | 9:10 am IST
  • Share

આજે છે શીતળા સાતમ. શીતળા માતાની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ. શીતળા માતા રોગોમાંથી મુક્તિ આપે છે. શીતળતાની પ્રાપ્તિ માટે કેવી રીતે કરશો પૂજન.સંતોનોની કષ્ટમુક્તિ માટે કરો પૂજન. મા પાર્વતીનું સ્વરુપ છે મા શીતળા. મનુષ્યને રોગોમાંથી મુક્તિ માટે મા શીતળા અવતર્યા. ગ્રામ્ય વિસ્તારમાં બે ઈંટોને ઘસવામાં આવતી, ઈંટોની મદદથી શીતળા માતાની મૂર્તિ તૈયાર થતી.

માટીથી શીતળા માતાની મૂર્તિ પણ બનાવી શકાય. પીપળાના પાન મુકી માતાજીની સ્થાપના કરવી. માતાજીને ચુંદડી અર્પણ કરવી. પાણિયારે કરવી માતાજીની સ્થાપના. એક શ્લોક દ્વારા માની કરવી ઉપાસના. હાથમાં પુષ્પ કે અક્ષત રાખી શ્લોકનું પઠન કરવુ.

“ વંદેહં શીતળાંદેવી રામભસ્થાંદિગમ્બરામ્‌
માર્જનીકબશોપેતાં સૂર્પાલંકૃતમસ્તકામ્‌”

હે શીતળા માતા હું તમને વંદન કરુ છુ. માતાજીએ હાથમાં કળશ ધારણ કરેલ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન