Find out what sounds come out of a woman's mouth during sex
  • Home
  • Featured
  • સેક્સ દરમિયાન યુવતીઓ જોરજોરથી કેવા અવાજો કાઢે છે? તેના પાછળનું શું છે રહસ્ય? રિસર્ચમાં મોટો ખુલાસો

સેક્સ દરમિયાન યુવતીઓ જોરજોરથી કેવા અવાજો કાઢે છે? તેના પાછળનું શું છે રહસ્ય? રિસર્ચમાં મોટો ખુલાસો

 | 12:45 pm IST

સેક્સ સુખની પ્રાપ્તિ માટે બંન્ને લોકો એકબીજાને જુદી-જુદી રીતે આકર્ષિત કરે છે. પણ શું તમને ખબર છે કે, મહિલાઓના મોઢેથી નીકળતા સાઉન્ડ્સ પુરૂષ પાર્ટનરને દીવાના બનાવી નાખે છે. જો કે એક રિસર્ચમાં જાણવા મળ્યુ હતુ કે, ઘણીવાર મહિલાઓ તેમના પાર્ટનરને એક્સાઈટમેન્ટ કરવા માટે ખોટા અવાજો કાઢે છે. અને એ ખરું છે કે સેક્સ કરતી વખતે કરવામાં આવતા અવાજ પુરૂષને પાગલ કરી નાખે છે.

આઉચ

આ નેચરલ સાઉન્ડ તમારા મોઢામાંથી ત્યારે નિકળે છે જ્યારે તમે એન્જોય કરતા-કરતા હર્ટ થઈ જાઓ છો. આ પેન (દર્દ) થોડા સમય માટે હોય છે, પણ પુરૂષને આ સાંભળીને સારું લાગે છે. ખાસ કરીને જયારે એ તમને બાઈટ કરે,વાઈલ્ડ થઈને તમારા હાથ-પગ પકડી લે કે તમારા વાળ ખેંચીને તમારા ચહેરાને કિસ કરવા માટે નિકટ લાવે.

યેહ્હ્હ્હ્

આનો અર્થ એ છે કે તમે જે સ્ટેજ પર છો, એ એને પૂરી રીતે એન્જોય કરી રહ્યા છો. આ અવાજ તમારા પાર્ટનરનું એક્સાઈટમેન્ટ એટલું વધારી નાખશે કે એ તમને સેટિસ્ફાઈટ કર્યા વગર
રોકી નહી શકે.

આહ

આ એ સાઉન્ડ છે, જે તમે ફિલ્મી સીનમાં સાંભળ્યો હશે. આ સાઉન્ડ સેક્સના એ સમયે સંભળાય છે જ્યારે તમે પ્રેમના સાગરમાં સુખનો અનુભવ કરતા ડુબકી લગાવી રહ્યા હશો.

યેસ

આ સાઉન્ડ ક્લાઈમેક્સ તરફ વધવાના ઈશારા છે. જ્યારે મહિલાઓની એક્સાઈટમેન્ટ પીક પર હોય છે ત્યારે આ અવાજ સંભળાઈ શકે છે.

ઓહ બેબી

આ એ વર્ડ છે, જે દરેક પુરૂષ સેક્સ કરતી વખતે સાંભળવા ઈચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન