Find some Scriptural tips for palm, from Shastriji Maharaj, Video
  • Home
  • Featured
  • ખજુરના કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય, જાણો શાસ્ત્રીજી મહારાજ પાસેથી,Video

ખજુરના કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય, જાણો શાસ્ત્રીજી મહારાજ પાસેથી,Video

 | 9:19 am IST

ગણેશજીને અતિ પ્રિય ખજુર થકી સ્વાસ્થ્ય સુખાકારીના આશિર્વાદ પણ પ્રાપ્ત થઇ શકે છે..કહેવાય છે કે ખજુરના કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય થકી આપ આપના સ્વાસ્થ્યને વધુ સારુ રાખી શકો છો અને શ્રી ગણેશની કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો..તો આવો જાણીએ કયા છે ખજુરના શાસ્ત્રોક્ત ઉપાય…શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..

કહેવાય છે કે ભગવાન તો ભક્તના ભાવના ભુખ્યા હોય છે..સંપુર્ણ ભાવ અને શ્રદ્ધા પુર્વક જો દેવી દેવતાઓની ભક્તિ કરવામાં આવે તો તેમની અસીમ કૃપા જરુરથી પ્રાપ્ત થાય છે..ત્યારે શ્રીગણેશને પ્રિય ભજન થકી આવો આપણે પણ તેમને ભાવથી ભજીએ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન