FIR fame Kavita Kaushik on Holidays with husband
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ટીવી એક્ટ્રેસે બિકીની પહેરીને કસરત કરતી તસવીરો કરી શેર

ટીવી એક્ટ્રેસે બિકીની પહેરીને કસરત કરતી તસવીરો કરી શેર

 | 5:58 pm IST

 

કોમેડી ટીવી શો એફઆઈઆરમાં ચંદ્રમુખી ચૌટાલાના પાત્રમાં ફેમસ થયેલી એક્ટ્રેસ કવિતા કૌશિકે પતિ રોનિત બિશ્વાસ સાથે સમર હોલિડેની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એકવાર ફરીથી કવિતાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

હોલિડે બ્રેક પર નીકળેલી કવિતા કૌશિક મુંબઈથી દૂર અલીબાગમાં હોલિડે ઉજવી રહી છે. ગત દિવસોમાં તે પોતાના વર્કઆઉટ બોલ્ડ લૂકને કારણે ટ્રોલ થઈ હતી. આ એક્ટ્રેસે ફરીથી બિકીની પહેરીને એક્સરસાઈઝ કરતો ફોટો શેર કર્યો છે.