firangi fan sing bole chudiyan with high josh viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: શખ્સે આફ્રિકન અવાજમાં ગાયું ‘બોલે ચૂડિયા…’કરીના સાંભળીને ફરીથી ઠુમકા લગાવશે!

VIDEO: શખ્સે આફ્રિકન અવાજમાં ગાયું ‘બોલે ચૂડિયા…’કરીના સાંભળીને ફરીથી ઠુમકા લગાવશે!

 | 1:02 pm IST

જો તમે બોલિવૂડના ફેન છો તો તમે કભી ખુશી કભી ગમ પિક્ચર જોઈ હશે. એમાં એક ગીત હતું બોલે ચૂડિયા… બોલે કંગના… એ સાંભળ્યું જ હશે. હવે આ જ ગીત એક વિદેશના માણસે ગાયું છે. કે જે તમને આ વીડિયોમાં સાંભળવા મળશે. તમને મજા આવશે આ શખ્સનો સુર સાંભળીને..!!

આ વીડિયો યુટ્યૂબ પર Moynur Rahman નામના માણસે અપલોડ કર્યો છે અને હાલમાં તે ખુબ શેર થઈ રહ્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે આફ્રિકન અવાજમાં બોલે ચૂડિયા…ઓરિજનલથી ઘણું સારુ છે. તો જુઓ તમે પણ આ વીડિયો…

આ ફિલ્મ 2001માં આવ્યું હતું. કે જેમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ, ઋકિત રોશન અને કરીના કપૂર જોવા મળ્યા હતા. આ ગીત પણ તે સમયે ખુબ વાયરલ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન