વડોદરાની મંજૂસર GIDCમાં આવેલી કેમિકલની કંપનીમાં ભિષણ આગ, જુઓ Video - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરાની મંજૂસર GIDCમાં આવેલી કેમિકલની કંપનીમાં ભિષણ આગ, જુઓ Video

વડોદરાની મંજૂસર GIDCમાં આવેલી કેમિકલની કંપનીમાં ભિષણ આગ, જુઓ Video

 | 7:24 pm IST

વડોદરાના મંજૂસર જીઆઈડીસીમાં આવેલી કેમિકલની કેમકોન કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે આગની લપટો દૂરદૂર સુધી દેખાતી હતી. ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી. ચાલો જોઇએ ભયાનક આગનો આ વીડિયો..