VIDEO: ગાંધીધામની મુખ્ય બજારમાં સાઇકલના શો રૂમમાં લાગી ભિષણ આગ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • VIDEO: ગાંધીધામની મુખ્ય બજારમાં સાઇકલના શો રૂમમાં લાગી ભિષણ આગ

VIDEO: ગાંધીધામની મુખ્ય બજારમાં સાઇકલના શો રૂમમાં લાગી ભિષણ આગ

 | 8:43 pm IST

કચ્છ જિલ્લાના ગાંધીધામની મુખ્ય બજારમાં આવેલા સાઇકલના શોરૂમમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે આખા કોમ્પલેક્સને પોતાના લેપેટામાં લઇ લીધું હતું. નગરપાલિકાની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી.