fire in a truck full of grass in bhuj at kutch
  • Home
  • Videos
  • Featured Videos
  • હાઇવે પર જતી ટ્રકમાં લાગી અચાનક આગ, જુઓ Video

હાઇવે પર જતી ટ્રકમાં લાગી અચાનક આગ, જુઓ Video

 | 7:13 pm IST

ઘાસની અછત વચ્ચે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગવાના બનાવો પણ નોંધાઇ રહ્યાં છે. ત્યારે ભૂજમાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. ભારાપર પાસે ઘાસ ભરેલી ટ્રક ભડકે બળી છે.

પશુઓને પહોંચાડવાનો મહામૂલો ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ટ્રકમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. પણ સદનસીબે કોઇ જાનહાનિ થઇ હોવાનુ સામે આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.