NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ગોધરામાં પેટ્રોલ પુરાવ્યા બાદ બાઇકમાં લાગી આગ, જુઓ વીડિયો

ગોધરામાં પેટ્રોલ પુરાવ્યા બાદ બાઇકમાં લાગી આગ, જુઓ વીડિયો

 | 3:16 pm IST

પેટ્રોલપંપ ઉપર ઇંધણ ભરાવતા પહેલા સાવધાન થઈ જાઓ નહીં તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. આવો જ એક વીડિયો ગોધરાના ભાગોળ વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ બન્યો હતો. જ્યાં બાઇક ચાલક પેટ્રોલ પુરાવીને બાઇક ચાલુ કરવા જતાં આગ લાગી હતી. જોકે સમય સુચકતા દાખવતા કોઇ મોટી દુર્ઘટના ઘટી ન હતી. તો ચાલો જોઇએ આ વીડિયો..