Raj Babbar and Mohammad Azharuddin pitch for LS seats from Mumbai
  • Home
  • Videos
  • Featured Videos
  • ઉત્તરાયણે પતંગ ફિરકી વિંટવાનો કંટાળો આવે છે? તો જુઓ આ Video

ઉત્તરાયણે પતંગ ફિરકી વિંટવાનો કંટાળો આવે છે? તો જુઓ આ Video

 | 12:32 am IST

ગુજરાતી એટલે ગુજરાતી હો… પાટુ પારીને પાતાળમાંથી પણ પાણી કાઢવાની અને અંધારામાંથી પણ માર્ગ શોધી કાઢનાર ખંતીલી પ્રજા. ગુજરાતીઓ તહેવારની ઉજવણીમાં પણ પાછી કરતા નથી. તેમાં પણ ઉત્તરાયણ જેવો આકાશે પતંગ ચગાવવાનો તહેવાર હોય તો તો પુછવ જ શું. પણ ઉત્તરાયણમાં પતંગના રસિયાઓ માટે સૌથી મોટી માથાકુટ હોય છે કે પતંગના પેચ લડાવ્યા પછી ફિરકી વિંટવાની. પરંતુ ગુજરાતીઓએ તેનો પણ ઉપાય શોધી કાઢ્યો છે. જે આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન