first photo from akash ambani and shloka mehta wedding
  • Home
  • Photo Gallery
  • આકાશ-શ્લોકાના લગ્નમાં નવવધૂના રજવાડી ઝવેરાતની પ્રથમ તસવીરો આવી સામે

આકાશ-શ્લોકાના લગ્નમાં નવવધૂના રજવાડી ઝવેરાતની પ્રથમ તસવીરો આવી સામે

 | 9:10 am IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચના રોજ ધામધૂમથી યોજાઇ ગયા છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન મુંબઇ સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં ભવ્ય રીતે યોજવામાં આવ્યા હતા. લગ્નનો ઉત્સવ 3 દિવસ ચાલ્યો હતો.

11મી માર્ચે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું ભવ્ય રિસેપ્શન યોજાયુ હતું. આ ગ્રાન્ડ રિસેપ્શનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. રિસેપ્શનમાં આ કપલ કલર કોર્ડિનેટેડમાં જોવા મળ્યા હતા. બંને પિંક પોશાકમાં દેખાયા હતા. શ્લોકાએ હીરાના ઝવેરાત સાથે પિંક ચણીયા ચોલી પહેરી છે. તે આ ડ્રેસમાં ખૂબ સુંદર દેખાય છે. સિમ્પલ લૂક તેના પર ખૂબ ખીલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન