- Home
- Videos
- Featured Videos
- ગીરમાં પ્રથમ વખત દેખાયું 19 સિંહોનું ટોળું, જુઓ Video

ગીરમાં પ્રથમ વખત દેખાયું 19 સિંહોનું ટોળું, જુઓ Video
November 14, 2018 | 10:20 pm IST
ગીરમાં તાજેતરમાં 23 સિંહોના મોતની ઘટના ચર્ચાનો વિષય બની હતી. ત્યારે હવે સિંહોના મોતના આ જંગી આકડા બાદ પહેલીવાર ધારીમાં એકસાથે 19 સિંહો સાથે જોવા મળ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. જેમાં એકસાથે આટલા બધા સિંહો દેખાતા પ્રાણી પ્રેમીઓમાં પણ હરખની લાગણી છવાઈ ગઈ છે. એકસાથે 19 સિંહોનો વીડિયો સામે આવતા સિંહપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. વીડિયોમાં દેખાતો વિસ્તાર ધારીની આસપાસનો હોવાનું કહેવાઈ રહ્યું છે.