આ મહિલા અસ્ત્રો ચલાવે, વિશ્વમાં છે એકમાત્ર, તોય પુરુષો જાય - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આ મહિલા અસ્ત્રો ચલાવે, વિશ્વમાં છે એકમાત્ર, તોય પુરુષો જાય

આ મહિલા અસ્ત્રો ચલાવે, વિશ્વમાં છે એકમાત્ર, તોય પુરુષો જાય

 | 8:10 am IST

ચાલીસ વર્ષ અગાઉ શાંતાબાઈના પતિનું નિધન થયું. પુત્રીઓને ભણાવવા માટે નાણાની જરૂર પડી.શાંતાબાઈનો પરિવાર અભણ  એટલે તેમણે વાળંદ તરીકેનો પરંપરાગત વ્યવસાય સ્વીકાર્યો છે તેઓ પુરુષોના બાલદાઢી કરી આપે છે. ગ્રામજનોએ પણ તેમને આ કામમાં સહકાર આપ્યો છે.

હવે ગામમાં શ્રેષ્ઠ વાંળદ તરીકે જાણીતા થઈ ગયા છે અને પુરુષો કોઈ પણ જાતના ગભરાટ વગર  બાલદાઢી માટે  આવે છે.