Fitness Weight loss in just one month, try this drink
  • Home
  • Featured
  • માત્ર એક મહીનામાં 10 કિલો વજન ઘટી શકે છે, ટ્રાય કરો આ ડ્રિંક

માત્ર એક મહીનામાં 10 કિલો વજન ઘટી શકે છે, ટ્રાય કરો આ ડ્રિંક

 | 12:03 pm IST

વધતુ વજન એક એવી સમસ્યા છે. જેનાથી નાનાથી લઇને મોટા દરેક લોકો પરેશાન છે. ચટપટું, તળેલુ ખાવાનું અને કસરત ના કરવાના કારણે વજન વધવા લાગે છે. વધતા વજનથી સૌથી વધારે અસર પેટ પર જોવા મળે છે. વધતું પેટ કોઇપણ વ્યક્તિની પર્સનાલિટીને ખરાબ કરે છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કઇ રીતે આ ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને તેમે તમારું વજન ઓછું કરી શકો છો. આ નુસખાથી તમને કોઇ સાઇડ ઇફેક્ટ નહીં થાય.

સામગ્રી
1 નંગ – લીંબુનો રસ
1 ટૂકડો – આદુ
1 ચમચી – મધ
2 ગ્લાસ – પાણી

બનાવવાની રીત
– સૌ પ્રથમ આ ડ્રિંક બનાવવા માટે બે ગ્લાસ પાણીને ગરમ કરો.
– હવે તેમા લીંબુનો રસ અને એક આદું મિક્સ કરી લો. તેને બે મિનિટ હલાવતા રહો.
– હવે આ ડ્રિંક બનીને તૈયાર છે. જેને તમે થોડીક વાર ઠંડુ થવા દો.
– ડ્રિંક ઠંડુ થાય એટલે તેમા મધ મિક્સ કરીને પીઓ.
– આ ડ્રિંક પીવાથી એક મહીનાની અંદર 10 કિલો વજન ઉતરી શકે છે.