five amazing winter relationship tricks to follow as per experts
  • Home
  • Featured
  • શિયાળામાં કરો આવું સેક્સ કરવાની મજા પડી જશે

શિયાળામાં કરો આવું સેક્સ કરવાની મજા પડી જશે

 | 12:37 pm IST

ઠંડીમાં સેક્સ કરવાની ઇચ્છા ઓછી થાય છે કેમકે ઠંડીના કારણે આપણા શરીરમાં આળસ વધી જાય છે. પરિણામ એ આવે છે કે કપલ્સ ઠંડીમાં સેક્સ નથી કરવું તેમ કહીને ઇચ્છાઓને દબાવી દેતા હોય છે. જો કે એક્સપર્ટ અનુસાર ઠંડીમાં કેટલીક ટ્રીક અજમાવવાથી સેક્સની ઇચ્છા બમણી થઈ જાય છે. તમે પણ ટ્રાઈ કરી જુઓ આ ટ્રીક.

સેક્સ કરતા પહેલા તમારા પાર્ટનરને પંપાળો ધીરે ધીરે તેને સેક્સ માટે તૈયાર કરો. સાથે ગરમા ગરમ ચા કે કોફી પીને સેક્સની વાતો કરતા કરતા આગળ વધો. આનાથી પાર્ટનર વચ્ચે ગરમાવો વધશે. એક સ્ટડી અનુસાર જે મહિલાઓ સેક્સ પહેલા કોફી પીએ છે તે સેક્સમાં સારૂ પરફોર્મ કરી શકે છે અને તેનો ફાયદો તેના પાર્ટનરને થાય છે.

પાર્ટનરની નજીક જતા પહેલા બ્લેકેન્ટ કે એક જ ચાદર રાખો જેનાથી ગરમી આવશે શરીરમાં ઠંડી નહી લાગે. University of Groningenની એક સ્ટડી અનુસાર સેક્સ દરમિયાન સોક્સ પહેરવાથી કમાલનું ઓર્ગેઝમ મળે છે.

In this way you too can make moments of sexual intercourse for the first time

ઠંડીમાં કેટલીક સેક્સ પોઝિશન પ્લેઝર ઓર્ગેઝમને વધારવામાં મદદગાર સાબીત થશે. જેમકે સ્પૂનિંગ. આ પોઝિશનથી કપલ્સમાં એક બીજા પ્રત્યે ગાઢ લાગણી અનુભવાય છે. સ્કીન ટુ સ્કીન ટચથી પણ ઉત્તેજના વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન