Five Hundred Year Old Vihariya Hanuman Dham, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાંચસો વર્ષ જૂના વિહારીયા હનુમાન ધામનાં કરો દર્શન, Video

પાંચસો વર્ષ જૂના વિહારીયા હનુમાન ધામનાં કરો દર્શન, Video

 | 9:49 am IST
  • Share

આજે છે પોષ સુદ છઠ્ઠ અને મંગળવાર.. ઈશ્વર પર દરેક ભક્તો ખુબ જ આસ્થા રાખે છે કારણકે તેમને ખ્યાલ છે કે સંકટ સમયે મુશક્લી સમયે કોઈ સાથ આપે કે ન આપે જો ઈશ્વરનું સ્મરણ કરેલુ હશે તો ઈશ્વર ચોકકસથી વહારે આવશે અને સંકટમાંથી મુક્તિ અપાવશે..તો આવો આજે એક સાથે હનુમાન અને ગણપતિની કૃપા કરીએ પ્રાપ્ત..

જેમાં ગજાનન ગણપતિની આરતી અને ભજનવંદના થકી સંકટોમાંથી મેળવીએ મુક્તિ .સાથે જ માણસામાં સ્થાપિત વિહારીયા હનુમાન ધામનાં કરીશુ દર્શન તો વિવાહનાં વિલંબને દૂર કરવા અને સફળ ગૃહસ્થજીવન માટે મંગળચંડિકા દેવીનાં કયા કરવા ઉપાય..તે અંગેની ખાસ વાત જણાવશે શાસ્ત્રીજી મહારાજ તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો…

હવે આપને દર્શન કરાવીશુ ગાંધીનગરના વિરાહ ગામમાં નિર્મિત પાંચસો વર્ષ જૂના હનુમાન મંદિરના. આમ તો હનુમાન મંદિરોમાં પ્રભુના ડાબા પગમાં પનોતી જોવા મળે છે પરંતુ આ ધામમાં પવનપુત્રની જમણા પગમાં પનોતિ છે. જે આ ધામને અનન્ય બનાવે છે. તો આવો સાથે મળીને જાણીએ માણસાના વિહારિયા હનુમાનનો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન