VIDEO: દયા આવશે, આ બોલર એવા ઝૂડાયા - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS

VIDEO: દયા આવશે, આ બોલર એવા ઝૂડાયા

 | 3:55 pm IST

 

ઓસ્ટ્રેલિયા, ઈગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રિ કોણીય જંગ અગાઉ ઓસ્ટ્રેલિયા  અને પ્રાઈમ મિનિસ્ટની ટીમ વચ્ચે રમાતી પ્રેક્ટિસ મેચમાં પ્રાઈમ મિનિસ્ટરની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 136 રનનો સ્કોર કર્યો હતો.

આ મેચમાં ડેવિડ વિલીએ નાથન લોયનની એક જ ઓવરમાં પાંચ સિક્સ ફટકારી હતી. ઓવરના અંતિમ બોલમાં પણ તેઓ સિક્સ માટે આગળ વધ્યા હતા, પરંતુ તેમાં સફળતા સાંપડી ન હતી.