પાંચ માળની બિલ્ડિંગની જળસમાધિ, ચોમાસાએ સર્જી ઉપાધિ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • પાંચ માળની બિલ્ડિંગની જળસમાધિ, ચોમાસાએ સર્જી ઉપાધિ

પાંચ માળની બિલ્ડિંગની જળસમાધિ, ચોમાસાએ સર્જી ઉપાધિ

 | 8:05 am IST


વરસાદમાં બંને કાંઠે વહેતી નદીમાં પાંચ માળની ઈમારત જોતજોતામાં જ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે સદનસીબે આ ઈમારત જોખમી લાગતાં અગાઉથી જ ખાલી કરાઈ હતીં. વરસાદના આતંકનો આટલેથી જ અંત આવતો નથી, ઘસમસતા પ્રવાહમાં કિનારે ઉભેલી ટ્રક પણ પાણીમાં લપસી પડી હતી અને તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

તિબેટમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરનો આ વીડિયો છે. જોકે તેમાં જાનહાનિ થઈ ન હતી. ચીનના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શનિવારે સ્થાનિક લોકોને વરસાદનો કરુણ સામનો કરવો પડ્યો હતો. થોડાક જ કલાકમાં 120 મીમી વરસાદ ખાબક્યો હતો.

;