Get From Mother Lakshmi's Grace From Shastriji, Video
  • Home
  • Featured
  • કઈ પાંચ વસ્તુઓથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

કઈ પાંચ વસ્તુઓથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

 | 8:29 am IST

સંસારના તમામ કામો લક્ષ્મીજીની સહાયથી પાર પડી શકે છે. માતા લક્ષ્મીજીની જેમના પર કૃપા હોય તેમનો બેડો પાર થાય છે. તો આજે આપણે શાસ્ત્રોક્ત રીતે જાણીશું એવા ઉપાય જે કરવાથી માતા લક્ષ્મીજી રહેશે પ્રસન્ન.

સમુદ્રમાંથી પ્રગટ થયેલા મહાલક્ષ્મીનુ મહત્વ જીવનમાં અનેરુ જ મહત્વ ધરાવે છે .ત્યારે દરેક વ્યક્તિ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા અને સુખ અને સમૃદ્ધ મેળવવા અનેક શાસ્ત્રોક્ત ઉપયો કરે છે પરંતુ આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે એવી પાંચ વસ્તુઓનો મહિમા જેનાથી પ્રાપ્ત થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન