the Young India Group in Morbi with the flag of 2350 ft long video
  • Home
  • Videos
  • Featured Videos
  • 2350 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ફ્લેગ માર્ચ, જુઓ Video

2350 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ફ્લેગ માર્ચ, જુઓ Video

 | 6:21 pm IST

મોરબીમાં શહીદ ભગતસિંહના સિદ્ધાંતોને વરેલ યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. 2350 ફૂટ એટલે કે લગભગ પોણો કિમી લાંબો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો અને એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધ્વજને પકડીને મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી. મોરબીવાસીઓમાં દેશપ્રેમની ભાવના જાગૃત થાય એવા હેતુથી યોજાયેલ આ ફલેગમાર્ચમાં ફ્લેગની લંબાઈ એક રેકોર્ડ સર્જવા જઇ રહી છે.