NIFTY 10,065.15 +80.35  |  SENSEX 32,085.64 +251.65  |  USD 65.0575 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભારે ડિસ્કાઉન્ટ સાથે આવ્યો ફ્લિપકાર્ટનો સેલ, તારીખ અને ઓફર્સ જાણવા કરો ક્લિક

ભારે ડિસ્કાઉન્ટ સાથે આવ્યો ફ્લિપકાર્ટનો સેલ, તારીખ અને ઓફર્સ જાણવા કરો ક્લિક

 | 2:45 pm IST

ફ્લિપકાર્ડ બિગ દિવાળી સેલની તારીખો જાહેર થઈ ગઈ છે. આ સેલમાં મોબાઈલ્સથી લઈને ઈલેક્ટ્રોનિક્સ અને ટીવી જેવી આઈટમ્સ પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 14 ઓક્ટોબરથી લઈને 17 ઓક્ટોબર સુધી ફ્લિપકાર્ટ દિવાળી સેલનું આયોજન કરાયું છે. કંપનીનું કહેવું છે કે, ટીવી અને એપ્લાઈન્સીસ પર 70 ટકા સુધી અને એચડીએફસી બેંક કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 10 ટકા ઈન્ટસ્ટ્રેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ફોનમાંથી પેમેન્ટ કરનારાઓને 20 ટકા કેશબેક (200 રૂપિયા સુધી) આપવામાં આવશે. ફ્લિપકાર્ટ કેટલાક સ્માર્ટફોન એક્સચેન્જ કરવા પર પણ મોટી ઓફર આપી રહ્યું છે. બજાજ ફિનસર્વની સાથે મળીને અંદાજે 4 લાખ ફોન પર નો-કોસ્ટ EMI પણ આપશે.

આ ફોન પર મળશે છૂટછાટ
ફ્લિપકાર્ટનું કહેવું છે કે, સૌથી પોપ્ય્લુર ફોન પર બિગ દિવાળી સેલમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 3 કેટેગરીઝમાં ટોપ-3 સ્માર્ટફોન ગ્રાહકોની રુચિ પ્રમાણે નક્કી કરવામાં આવશે. ત્રણ ટોપ સેલિંગ ફોન છે રેડમી નોટ 4, લિનોવો કે8 પ્લસ અને શાઓમી રેડમી નોટ 4 ત્રણ ટોપ સસ્તામા ફોન મળશે.

ખાસ ઓફર
આ દિવાળી સેલમાં રોજ બપોરે 12 વાગે ફ્લેશ સેલ થશે. પહેલી સેલ પેનેસોનિક એલ્યુગા રે X ની થશે, જે 2000 રૂપિયા સસ્તું એટલે કે, 6999 રૂપિયામાં વેચવામાં આવશે. સેલ દરમિયાન આવતા શનિવાર એટલે કે 14 ઓક્ટોબરના રોજ ઓનર 9i ની પહેલી સેલ થશે.