છોટા ઉદેપુર Video: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપૂર - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • છોટા ઉદેપુર Video: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપૂર

છોટા ઉદેપુર Video: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપૂર

 | 4:22 pm IST

છોટા ઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે. મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદના પગલે ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે.