fm nirmala sitharaman calls reports of india coal crisis baseless in us tour no shortage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દેશમાં વીજસંકટને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું…

દેશમાં વીજસંકટને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું…

 | 5:16 pm IST
  • Share

  • દેશમાં કોલસા સંકટની વાતને લઈને નાણામંત્રીનું નિવેદન

  • વીજળી સંકટની વાતને નિરાધારઃ સીતારમણ

  • જરૂરિયાતથી વધારે વીજળીનું ઉત્પાદન ભારત કરે છે


નાણામંત્રી નિર્મલા સીતારમણે કોલસા અને વીજળી સંકટની વાતને નિરાધાર ગણાવી છે અને સાચું એ છે કે ભારત વીજળીની વાતમાં સરપ્લસ એટલે કે જરૂરિયાતથી વધારે ઉત્પાદન કરનારો દેશ છે.

 

ભારતમાં વીજળી સંકટની વાતને નાણામંત્રીએ ગણાવી નિરાધાર

નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. મળતી માહિતી અનુસાર અહીં 2 દિવસ પહેલા તેઓએ કોલસાની અછતની વાતને નિરાધાર ગણાવી હતી. હાલમાં કેટલાક ન્યૂઝ આવી રહ્યા છે કે દેશમાં કેટલાક દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે અને સરકાર યોગ્ય પગલા નહીં લે તો દેશમાં વીજળી સંકટ આવી શકે છે. તેનું કારણ એ છે કે દેશમાં લગભગ 70 ટકા ઉત્પાદન કોલસાથી ચાલતા થર્મલ પ્લાન્ટથી થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો