Video : આજે સવારે ઉઠ્યા તો સુરતીઓને કંઈ દેખાતું જ ન હતું, આવો હતો માહોલ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આજે સવારે ઉઠ્યા તો સુરતીઓને કંઈ દેખાતું જ ન હતું, આવો હતો માહોલ

Video : આજે સવારે ઉઠ્યા તો સુરતીઓને કંઈ દેખાતું જ ન હતું, આવો હતો માહોલ

 | 11:38 am IST

સુરત જિલ્લાની શુક્રવારની સવાર કંઈક અલગ જ હતી. વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સમગ્ર વાતાવરણમાં ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ હતી. વહેલી સવારથી ઠંડીના ચમકારા વચ્ચે ગાઢ ધુમ્મસે શહેરને બાનમાં લઈ લીધું હતું. ભારે ધુમ્મસને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ પડી હતી. ઠંડી જવાની તૈયારીમાં છે, અને ગરમીના દિવસો આવી રહ્યા છે ત્યારે કેટલાક દિવસથી વાતવરણમાં આવેલા એકાએક પલટાથી જનજીવન પર થોડી અસર જોવા મળી રહી છે.