ફોલો કરો આ ટિપ્સ, અને આખો દિવસ રાખો તમારો મુડ ફ્રેશ - Sandesh
  • Home
  • Lifestyle
  • ફોલો કરો આ ટિપ્સ, અને આખો દિવસ રાખો તમારો મુડ ફ્રેશ

ફોલો કરો આ ટિપ્સ, અને આખો દિવસ રાખો તમારો મુડ ફ્રેશ

 | 2:43 pm IST

આજકાલ અનેક લોકોનો મુડ વાતવાતમાં ખરાબ થઇ જતો હોય છે. જો કે આ મુડ પાછળ અનેક કારણો જોડાયેલા હોય છે. પરંતુ જો તમે દિવસ દરમિયાન આ ટિપ્સ ફોલો કરશો તો તમારો મુડ પણ સારો રહેશે અને આખો દિવસ તમે ફ્રેશ પણ રહેશો.

જ્યૂસ
ફ્રુટ અથવા શાકભાજીનો જ્યૂસ શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ખાવાનું પચાવવામાં મદદ કરે છે. જ્યારે તમે ફ્રુટ અથવા શાકભાજીનો જ્યૂસ કાઢો છો ત્યારે લિક્વિડ, ફાઈબરથી અલગ થઇ જાય છે, જેનાથી પેટ્રોકેમિકલ અને મિનરલનું મિશ્રણ બને છે અને આ મિશ્રણ ફ્રુટ અથવા શાકભાજીથી શ્રેષ્ઠ સાબિત થાય છે.

પાણી
પાણી આપણા બોડી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પાણી બોડીનું તાપમાન જાળવી રાખવાની સાથે-સાથે તેમાં રહેલાં ઝેરીલાં પદાર્થને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

ફ્રુટ્સ
ફળ ખાવાથી બીમારીઓ તો દૂર રહે છે, પણ સાથે-સાથે તમે ફ્રેશનેસ પણ અનુભવો છો.

સલાડ
સલાડમાં વિટામીન અને મિનરલનો સારો સ્ત્રોત હોય છે. ખાવાની સાથે સલાડ ખાવાથી સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભદાયક બને છે. જો તમે કોઇ પણ ફંકશનમાં ડાન્સ કરવા ઈચ્છો છો તો ભોજનમાં સારી માત્રામાં સલાડ ખાવાનું શરુ કરી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન