Followers cired after Karunanidhi's death in Tamilnadu
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : કરુણાનિધિના નિધન પર સમર્થકો ભાંગી પડ્યા…રોકકળ કરી મૂકી

Video : કરુણાનિધિના નિધન પર સમર્થકો ભાંગી પડ્યા…રોકકળ કરી મૂકી

 | 8:05 pm IST

તમિલનાડુની રાજનીતિના સર્વેસર્વા કહેવાતા એમ.કરુણાનિધિનું આજે સાંજે નિધન થયું હતું. જેના બાદ તમિલનાડુમાં તેમના લાખો સમર્થકોના હૃદય ભાંગી પડ્યા હતા. તેમના રડી રડીને ખરાબ હાલ જોવા મળ્યા. તો કેટલાક રસ્તા પર રોકકળ કરતા નજરે આવ્યા હતા. બીજી તરફ, કરુણાનિધિના દીકરા સ્ટાલિને સમર્થકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે અપીલમાં કહ્યું છે કે, ભાવુકતમાં એવું કંઈ જ ન કરો, જેનાથી તમારું નુકશાન થાય.