Video : પંચમહાલ શહેરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે પાડ્યા દરોડા - Sandesh
NIFTY 11,401.75 +46.00  |  SENSEX 37,787.44 +142.54  |  USD 69.9675 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : પંચમહાલ શહેરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે પાડ્યા દરોડા

Video : પંચમહાલ શહેરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે પાડ્યા દરોડા

 | 6:06 pm IST

રાજ્યમાં અનેક સ્થળ પર ખદ્યા પદાર્થમાં ફેળસેળ કરતા શખ્સો જોવા મળ્યાં છે. ત્યારે આવા ફેળસેળીયાવોને ઝડપી લેવા માટે દરોડા પાડવામાં આવ્યાં છે. ત્યારે પંચમહાલ શહેરની મેઇન બજારમાં અને સિંધી ચોકડી વિસ્તારમાંથી કેરીનો રસ તેમજ ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાવામાં આવ્યું હતું.

પચંમહાલ શહેરના ફુડ અને ડ્રગ્સ વિભાગે 20થી વધુ વેપારીઓને ત્યાંથી દરોડા પાડીને સેમ્પલ લીધા હતાં. ફુડ અને ડ્રગ્સ વિભાગના દરોડાના પગલે ફેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.