નાસ્તા માટે ઘરે બ્રેડ રોલ બનાવવા નોંધી લો રીત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • નાસ્તા માટે ઘરે બ્રેડ રોલ બનાવવા નોંધી લો રીત

નાસ્તા માટે ઘરે બ્રેડ રોલ બનાવવા નોંધી લો રીત

 | 7:47 pm IST

તમે અત્યાર સુધી બ્રેડની અનેક વાનગીઓ ટ્રાય કરી હશે. તે સિવાય તમે સેવ રોલ પણ ટ્રાય કર્યા હશે. તો આજે અમે તમારા માટે બ્રેડની એક વાનગી લઇને આવ્યા છીએ. જે તમે સવારે કે સાંજે ચાની સાથે નાસ્તામાં પણ ટ્રાય કરી શકો છો. આજે અમે તમારા માટે બ્રેડ રોલ ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી લઇને આવ્યા છીએ. જે સહેલાઇથી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બ્રેડ રોલ..