બાળકો માટે આ રીતે બનાવો ચીકુ બનાના થીક શેક - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બાળકો માટે આ રીતે બનાવો ચીકુ બનાના થીક શેક

બાળકો માટે આ રીતે બનાવો ચીકુ બનાના થીક શેક

 | 7:50 pm IST

કેળા પણ એક એવું જ ફળ છે જે વિટામિન, પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ભરપૂર છે. કેળા દરેક ઋતુમાં મળતું ફળ છે. તે સિવાય તમે વર્કઆઉટ કર્યા પછી પણ કેળા કાઇ શકો છો. કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક માનવામાં આવે છે. તો ચીકુ વજન ઓછુ કરવામાં મદદ કરે છે તે સિવાય શરીરમાં સ્ફુર્તિ કાયમ રાખવામાં મદદ કરે છે. તો આજે અમે તમારા માટે ચીકુ અને કેળાની વધુ એક રેસીપી લઇને આવ્યા છીએ. તો આજે અમે કેળા અને ચીકુના શેકની રેસીપી લાવ્યા છીએ જે બાળકોને ખૂબ પસંદ આવશે.