હોટલ જેવા મસાલેદાર ચીલી પોટેટો ઝટપટ બનાવો ઘરે - Sandesh
  • Home
  • Videos
  • હોટલ જેવા મસાલેદાર ચીલી પોટેટો ઝટપટ બનાવો ઘરે

હોટલ જેવા મસાલેદાર ચીલી પોટેટો ઝટપટ બનાવો ઘરે

 | 8:43 pm IST

બટેટા તો દરેક લોકોને પસંદ હોય છે. જ્યારે ઘરમાં કઇ શાક બનાવવાનું ખબર ના પડે તો દરેક લોકો બટેટા જ બનાવે છે તો બટેટા દરેક શાકમાં મિક્સ કરીને તેનું શાક બનાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે બટેટાની જ એક વાનગી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ અને ચટાકેદાર ચીલી પોટેટો..જે બનાવવામાં સહેલા અને સ્વાદિષ્ટ હોય છે.