Food Chinese starter fried won tons recipe video
  • Home
  • Videos
  • હોટલના સ્ટાર્ટરને પણ ભૂલી જશો, આ રીતે બનાવો ફ્રાઈડ વૉન ટોન્સ

હોટલના સ્ટાર્ટરને પણ ભૂલી જશો, આ રીતે બનાવો ફ્રાઈડ વૉન ટોન્સ

 | 5:08 pm IST

ખાસ કરીને આપણે હોટલમાં જમવા જઇએ છીએ તો સૂપ મંગાવીએ છીએ. તે પછી આપણે સ્ટાર્ટર મંગાવીએ છીએ. તો ઘણા લાકોને સ્ટાર્ટર ખૂબ પંસદ હોય છે. તો આજે અમે તમારા માટે ચાઇનીસ સ્ટાર્ટર લઇને આવ્યા છીએ જે અમે મિક્સ વેજીટેબલ બનાવીશું. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફ્રાઈડ વૉન ટોન્સ. જેમા ખાસ કરીને લીલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે.