બાળકો માટે આ રીતે ઘરે બનાવો ચોકો મોકા કૂકીઝ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બાળકો માટે આ રીતે ઘરે બનાવો ચોકો મોકા કૂકીઝ

બાળકો માટે આ રીતે ઘરે બનાવો ચોકો મોકા કૂકીઝ

 | 7:35 pm IST

આજકાલ બાળકો સહિત મોટા લોકોને કૂકીઝ ખૂબ જ ભાવતા હોય છે અને એમા પણ જો ચોકલેટના કૂકીઝ હોય તો બાળકો ખુશ થઇ જાય છે. આ કૂકીઝ બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. આ કૂકીઝ કોફીમાંથી બનાવવામાં આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચોકો મોકા કૂકીઝ.. આ કૂકીઝ પરિવારને દરેક સદસ્યોને ભાવશે.