Food corn capsicum paneer sandvich make at home video
  • Home
  • Videos
  • કોર્ન કેપ્સિકમ પનીર સેન્ડવીચ ઝટપટ ઘરે બનાવવા જુઓ Video

કોર્ન કેપ્સિકમ પનીર સેન્ડવીચ ઝટપટ ઘરે બનાવવા જુઓ Video

 | 6:28 pm IST

આજકાલ કેટલાક લોકોને ભૂખ લાગે એટલે તરત જ સેન્ડવીચ યાદ આવે છે. એમાં પણ જો સેન્ડવીચ મળી જાય તો મજા પડી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક સેન્ડવીચની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ સેન્ડવીચ તમે તમારા બાળકોને લન્ચ બોક્સમાં આપી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય કોર્ન કેપ્સિકમ પનીર સેન્ડવીચ..