Food Home made Farali Dahivada Recipe
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ઉપવાસમાં પણ ખાઇ શકશો આ ફરાળી દહીંવડા, બનાવો ઘરે

ઉપવાસમાં પણ ખાઇ શકશો આ ફરાળી દહીંવડા, બનાવો ઘરે

 | 6:06 pm IST

દહીં વડાનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. દહીંવડા ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બનવા વાળી વાનગી છે. તમે અનેક વાળ દહીં વડા બનાવીને ખાધા હશે. તો આજે ફરી અમે તમારા માટે દહીંવડાની રેસીપી લઇને આવ્યા છીએ. પરંતુ આ દહીં વડા તમે ઉપવાસમાં પણ ટ્રાય કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી દહીં વડા..