આ રીતે ઘરે જ બનાવો સ્પાઇસી ક્વિન મોકટેલ - Sandesh
NIFTY 10,955.45 -25.00  |  SENSEX 36,339.84 +-33.60  |  USD 68.9800 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ રીતે ઘરે જ બનાવો સ્પાઇસી ક્વિન મોકટેલ

આ રીતે ઘરે જ બનાવો સ્પાઇસી ક્વિન મોકટેલ

 | 8:15 pm IST

ગરમીને લઇને આપણે ઠંડક મેળવવા માટે કેટલાક અલગ-અલગ ઠંડા પીણા પીએ છીએ. ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો ફ્રેશ મોકટેલ બનાવે છે. તો આજે અમે તમારા વધુ એક મોકટેલની રેસીપી લઇને આવ્યા છીએ તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્પાઇસી ક્વિન મોકટેલ..