Food how To make Bhavnagari ganthiya gujarati Recipe
  • Home
  • Featured
  • દુકાન નહીં હવે ઘરે જ નાસ્તા માટે બનાવો ભાવનગરી ગાંઠિયા

દુકાન નહીં હવે ઘરે જ નાસ્તા માટે બનાવો ભાવનગરી ગાંઠિયા

 | 3:00 pm IST

આપણા ગુજરાતની વાનગીઓની મજા જ કંઈક અલગ હોય છે અને જો તમને આ રીતની કોઈને કોઈ વાનગી બનાવતા આવડતી હોય તો તમે એને ઘરે જ બનાવીને એના સ્વાદનો આનંદ માણી શકો છો. તો આજે અમે તમારા માટે ગાંઠીયાની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભાવનગરી ગાંઠિયા..

બનાવવાની રીત 

સૌ પ્રથમ ચણાના અને ચોખાના લોટને ભેગા કરી તેમાં મીઠું, અજમો, સંચળ નાંખી કઠણ કડક બાંધો. કણકને તેલ વડે મસળીને નરમ કરો. કડાઈમાં તેલ ગરમ કરી મશીનમાં લૂઆ મૂકી તેને દબાવીને ગાંઠિયા સીધા તેલમાં પાડી તળી લો. રતાશ પકડે એટલે કાઢીને તેનો ઉપયોગ કરો. તૈયાર છે તીખા ગાંઠિયા.

આ પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન