Food How To Make coriander and Garlic chutney recipe
  • Home
  • Featured
  • લીલી કોથમીર અને લસણની ચટણી બનાવવા એકદમ સહેલી, આ રહી રીત

લીલી કોથમીર અને લસણની ચટણી બનાવવા એકદમ સહેલી, આ રહી રીત

 | 11:12 am IST

લીલી કોથમીર અને લસણની ચટણી ખૂબ સ્વાદિષ્ટ હોય છે. જેને તમે પરાઠા, સમોસા, પુરી સહિત સાથે સર્વ કરી શકો છો. જે સ્વાદમાં મસ્ત હોય છે. પરંતુ ઘણા લોકોને આ ચટણીમાં બહાર જેવો સ્વાદ આવતો નથી તો આવો જોઇએ કેવી રીત બનાવવાની લીલી કોથમીર અને લસણની ચટણી…

બનાવવાની રીત

સૌ પ્રથમ કોથમીરને બરાબર સાફ કરી લો. હવે તેમા લીલા મરચાં, આદુ અને લસણના ટૂકડા ઉમેરી લો હવે આ ચારેય વસ્તુને થોડાક પાણીની સાથે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરીને બરાબર પીસી લો, હવે એક બાઉલમાં નીકાળી લો હવે તેમા મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી લો. તૈયાર છે લીલી કોથમીર અને લસણની ચટણી. જે ખાવામાં ટેસ્ટી લાગે છે.

આ પણ જુઓ : ઘરે બનાવો મકાઇ રોટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન