ગરમીમાં મળશે ઠંડક, આ રીતે બનાવો મોહિતો મોકટેઇલ - Sandesh
  • Home
  • Videos
  • ગરમીમાં મળશે ઠંડક, આ રીતે બનાવો મોહિતો મોકટેઇલ

ગરમીમાં મળશે ઠંડક, આ રીતે બનાવો મોહિતો મોકટેઇલ

 | 4:25 pm IST

ગરમીને લઇને આપણે ઠંડક મેળવવા માટે કેટલાક અલગ-અલગ ઠંડા પીણા પીએ છીએ. ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો ફ્રેશ મોકટેઇલ બનાવે છે. તો આજે અમે તમારા માટે ગરમીમાં ઠંડક મેળવવા તેમજ સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મોહીતો મોકટેઇલ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન