Food How To Make namkeen murmure papad chevdo gujarati recipe
  • Home
  • Featured
  • હરતા-ફરતા પણ ખાય શકશો મમરા-પાપડનો ચટપટો ચેવડો, નોંધી લો રીત

હરતા-ફરતા પણ ખાય શકશો મમરા-પાપડનો ચટપટો ચેવડો, નોંધી લો રીત

 | 12:30 pm IST

ઘણી વખત આપણાને એટલી ભૂખ લાગે છે કે આપણે ફટાફટ શુ બનાવવું તે ખબર પડતી નથી. તો આજે અમે તમારા માટે જલદી બની જતી એક વાનગી લઇને આવ્યા છીએ. જે તમે હરતા ફરતા પણ ખાય શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મમરા-પાપડનો ચેવડો…

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં તેલ મૂકી હિંગ અને લસણની ચટણી ઉમેરી દો. ત્યારબાદ મમરા નાખવા, મીઠું ઉમેરી મમરાને ધીમી આંચ પર શેકવા. તે બાદ તેમા સેવ અને પાપડના ટુકડા નાખવા, તો તૈયાર છે આપણા લસણીયા મમરા પાપડ ચેવડો…

નોંધ – તેલ મૂકીને તરત જ લસણની પેસ્ટ નાખી દેવી અને હા આમાં ચાટ મસાલો પણ ઉમેરી શકો છો.

આ પણ જુઓ : દ્વારકાના બંદરે હજુ પણ 3 નંબરનું સિગ્નલ યથાવત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન