Food How To Make Bhaji pav tasty masala Recipe
  • Home
  • Featured
  • તીખો અને સ્વાદિષ્ટ ભાજીપાંવ બનાવવો છે તો આ રીતે બનાવો તેનો મસાલો

તીખો અને સ્વાદિષ્ટ ભાજીપાંવ બનાવવો છે તો આ રીતે બનાવો તેનો મસાલો

 | 10:29 am IST

નાનાથી લઇને મોટા દરેક લોકો ભાજીપાંવનું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે. જે દરેક લોકો ખૂબ પસંદ હોય છે. ભાજીપાંવ એ એક મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં અને ખાસ કરીને શહેરી લોકોમાં ઘણી પ્રિય છે. જે ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. તો ભાજીપાંઉને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે અમે તમારા માટે ભાજીપાંવનો મસાલો કેવી રીતે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભાજીપાંવનો મસાલો..

સામગ્રી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. હવે તેમા સામગ્રીમાં આપેલા દરેક સૂકા મસાલા શેકી લો. ત્યાર પછી તેને ઠંડા કરીને ખાંડી લો. હવે તેને ચાળી લો. તે બાદ તેમા આમચૂર પાઉડર, સૂંઠનો પાઉડર, સંચળનો ભૂકો અને મીઠું ઉમેરી લો. તેના બરાબર મિક્સ કરી લો. હવે આ મસાલાને તમે એર ટાઇટ બરણીમાં ભરી લો. જ્યારે પણ તમે ભાજીપાઉ બનાવો ત્યારે આ મસાલો ઉમેરવો. જેથી ભાજીપાઉનો સ્વાદ બમણો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન